રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે. રુહી સિંહે રેડ કલરની મોનોકિનીમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર આગ લગાવી દિધી છે.
2/6
એક્ટ્રેસ રુહી સિંહની હોટ તસવીરો ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પૂલમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.
3/6
પૂલમાં એક્ટ્રેસ રુહીનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/6
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
5/6
આ તસવીરોમાં રુહી બિકિનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે પૂલના કિનારે મોનોકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.