શોધખોળ કરો
Sara Ali Khan PHOTO: સારા અલી ખાનનો બિકીની લુક વાયરલ, ઠંડીમાં વધાર્યો તાપમાનનો પારો
Sara Ali Khan PHOTO: અભિનેત્રી સારા અલી ખાને વેકેશન એન્જોય કરતી વખતે પોતાનો બિકીની લુક શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
સારા અલી ખાન
1/6

Sara Ali Khan PHOTO: અભિનેત્રી સારા અલી ખાને વેકેશન એન્જોય કરતી વખતે પોતાનો બિકીની લુક શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. હાલમાં જ તેણે વેકેશન એન્જોય કરતી વખતે તેનો બિકીની લુક શેર કર્યો હતો.
Published at : 22 Nov 2023 07:12 PM (IST)
આગળ જુઓ