શોધખોળ કરો
Shama Sikander : હોટ તસવીરો શેર કરી શમા સિકંદરે તમામ હદ પાર કરી, જુઓ બોલ્ડ અંદાજ
Shama Sikander : હોટ તસવીરો શેર કરી શમા સિકંદરે તમામ હદ પાર કરી, જુઓ બોલ્ડ અંદાજ
શમા સિકન્દર
1/8

એક્ટ્રેસ શમા સિકંદર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બિકિનીમાં હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/8

શમા સિકન્દરની હોટ મોનોકિનીમાં તસવીરો વાયરલ થઈ રહી છે. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે.
3/8

પૂલમાં શમા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. તસવીરો જોઈ ચાહકોને પરસેવો વળી ગયો છે.
4/8

સ્વિમિંગ પૂલમાં એક્ટ્રેસ શમા સિકન્દરે હોટ પોઝ આપ્યા છે.
5/8

બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર લગભગ દરરોજ તેના બોલ્ડ લૂક્સના કારણે ચર્ચામાં રહે છે.
6/8

પૂલમાં એક્ટ્રેસ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8

શમા સિકન્દરે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે. ચાહકો આ લૂકને લાઈક કરી રહ્યા છે.
8/8

(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ )
Published at : 25 Nov 2023 10:42 PM (IST)
આગળ જુઓ
Advertisement





















