શોધખોળ કરો
Shama Sikander: શોર્ટ ગ્રીન આઉટફિટમાં શમા સિકંદરે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Shama Sikander: શોર્ટ ગ્રીન આઉટફિટમાં શમા સિકંદરે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
શમા સિકન્દર
1/8

બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અંદાજના કારણે જાણીતી છે.
2/8

શમાએ પોતાના ઈન્સ્ટા પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા ગ્રીન સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી રહી છે.
3/8

ગ્રીન કલરના શોર્ટ ડ્રેસમાં શમા કાતિલ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે.
4/8

શમા સિકન્દરનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પણ પસંદ આવ્યો છે.
5/8

શમા સિકંદરની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
6/8

શમા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8

શમા સિકંદર તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
8/8

(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 May 2024 10:28 PM (IST)
આગળ જુઓ
Advertisement





















