શોધખોળ કરો
Shama Sikander : શમા સિકન્દરે વ્હાઈટ સાડીમાં કરાવ્યું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો
Shama Sikander : શમા સિકન્દરે વ્હાઈટ સાડીમાં કરાવ્યું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો
શમા સિકન્દર
1/7

બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના બોલ્ડ ફોટા અને વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.
2/7

એક્ટ્રેસ શમા સિકંદરે હાલમાં જ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
Published at : 01 Apr 2024 05:19 PM (IST)
આગળ જુઓ