શોધખોળ કરો
Sharvari Wagh: બિકિનીમાં શરવરી વાઘનો હોટ અંદાજ વાયરલ, તસવીરો જોઈ દંગ રહી જશો
Sharvari Wagh: બિકિનીમાં શરવરી વાઘનો હોટ અંદાજ વાયરલ, તસવીરો જોઈ દંગ રહી જશો

શરવરી વાઘ
1/7

એક્ટ્રેસ શરવરી વાઘ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં એક્ટ્રેસ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ અહીંથી ચાહકો માટે શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

આ તસવીરોમાં શરવરી વાઘ બિકિનીમાં જોવા મળી રહી છે. શરવરીનો બિકિની લૂક જોઈ ચાહકો દંગ રહી ગયા છે.
3/7

એક્ટ્રેસ યલ્લો બિકિનીમાં ફી ફી આઈસલેન્ડ ખાતે એન્જોય કરતી જોવા મળે છે.
4/7

શરવરી વાઘની તસવીરોએ ચાહકોને દિવાના બનાવ્યા છે.
5/7

મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલી શરવરી વાઘ જાણીતી એક્ટ્રેસ છે. શરવરી વાઘે 16 વર્ષની નાની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
6/7

બાદમાં એક્ટ્રેસ ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં જોવા મળી હતી.
7/7

શરવરીએ 'પ્યાર કા પંચનામા 2', 'બાજીરાવ મસ્તાની' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
Published at : 09 Oct 2023 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
