શોધખોળ કરો
Sidhika sharma: બ્લેક સ્ટાઈલિશ લૂકમાં એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Sidhika sharma: બ્લેક સ્ટાઈલિશ લૂકમાં એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
સિદ્ધિકા શર્મા
1/7

બોલીવૂડ એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ સ્ટાઈલિશ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ નવી તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
2/7

સિદ્ધિકા શર્માનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
Published at : 05 May 2024 05:32 PM (IST)
આગળ જુઓ