શોધખોળ કરો
લાલ કલરના લહેંગામાં સોનલ ચૌહાણે શેર કરી શાનદાર તસવીરો
તસવીર સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ
1/5

જન્નત એક્ટ્રેસ સોનલ ચૌહાણનો બોલ્ડ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તમામ તસવીરોમાં તેના વખાણ કરી રહ્યા છે. એક્ટ્રેસે લાલ કલરના લહેંગામાં તસવીરો શેર કરી છે.
2/5

સોનલ ચૌહાણ લાલ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 23 Apr 2022 11:58 PM (IST)
આગળ જુઓ



















