શોધખોળ કરો
Sophie Choudry : સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી સિંગર સોફી ચૌધરી, જુઓ વાયરલ તસવીરો
Sophie Choudry : સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી સિંગર સોફી ચૌધરી, જુઓ વાયરલ તસવીરો

સૌફી ચૌધરી
1/6

બોલીવૂડ અભિનેત્રી અને સિંગર સૌફી ચૌધરી ખૂબ જ સારી રીતે જાણે છે કે પોતાના ફેન્સને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર લૂકની તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સૌફીએ હાલમાં જ ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં તસવીરો શેર કરી છે.
2/6

સૌફી ચૌધરી નવા ફોટોશૂટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ઓરેન્જ લૂકમાં સૌફી ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ પણ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી વખાણ કરી રહ્યા છે.
3/6

સ્ટાઈલિશ ઓેરેન્જ લૂકમાં સૌફી ચૌધરી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. તમે પણ સૌફી ચૌધરીના આ નવા લૂક પરથી પોતાની નજર નહીં હટાવી શકો.
4/6

સૌફી ચૌધરી એક ખૂૂબ જ શાનદાર સિંગર અને એક્ટ્રેસ છે. સૌફી ચૌધરી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. અભિનેત્રી પોતાના સ્ટાઈલિશ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહે છે. આ નવા લૂકે પણ ચાહકોને દિવાના બનાવી દિધા છે.
5/6

સૌફી ચૌધરીએ નવા ફોટોશૂટમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ચાહકો પણ તેના આ લૂક પર ફિદા થયા છે. સૌફી ચૌધરીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા હતા.
6/6

(તમામ તસવીરો સૌફી-ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Oct 2024 03:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
આઈપીએલ
ટેકનોલોજી
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
