શોધખોળ કરો

Sunny Leone : સની લિયોનનો હોટ બિકિની અંદાજ જોઈ ફેન્સ બન્યા બેકાબુ, જુઓ વાયરલ તસવીરો

સની લિયોન

1/8
Sunny Leone PHOTO:  બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનને આજે કોઈ પરિચયની જરૂર નથી. પોતાના કામ કરતાં પણ તે તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સનીએ કિલર લુક બતાવ્યો છે. એક્ટ્રેસ સની લિયોનની હોટ બિકિની તસવીરો વાયરલ થઈ છે.

2/8
એક્ટ્રેસ સની લિયોન બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ એક્ટ્રેસના આ શાનદાર લૂકને પસંદ કરી રહ્યા છે.

3/8
સનીએ ભલે તેની ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખ ન બનાવી હોય, પરંતુ તેણે હંમેશા તેના ડાન્સ મૂવ્સ અને બોલ્ડ લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

4/8
જ્યારે પણ સની કેમેરા સામે આવે છે ત્યારે લોકો તેને જોતા જ રહે છે. સની પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

5/8
ચાહકોને લગભગ દરરોજ તેનો નવો લુક જોવા મળે છે. તેની પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થાય છે.

6/8
પોતાના કામ કરતાં પણ તે તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં છે.  ફરી એકવાર સનીએ કિલર લુક બતાવ્યો છે. એક્ટ્રેસની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.

7/8
સનીની સુંદરતા અને બોલ્ડનેસની દુનિયામાં ચર્ચા થાય છે. હવે અભિનેત્રીનો બિકિની લૂક ચર્ચામાં છે.

8/8
(તમામ તસવીરો સની લિયોન ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો સની લિયોન ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget