શોધખોળ કરો
બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસ તારા સુતરીયાનો ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
1/6

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria Styilish Photo) પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુકથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. તારા સુતરીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે. એક્ટ્રેસની બ્લેક ડ્રેસમાં તસવીરો વાયરલ થઈ છે.
2/6

તારા સુતારિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની સ્ટાઇલિશ સ્ટાઈલ જોવા મળી રહી છે. એક્ટ્રેસનો બ્લેક ડ્રેસમાં શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 25 Feb 2022 10:17 PM (IST)
આગળ જુઓ




















