શોધખોળ કરો
દરેક લૂકમાં હોટ લાગે છે આશ્રમ એક્ટ્રેસ ત્રિધા ચૌધરી, તસવીરો થાય છે વાયરલ
એક્ટ્રેસ ત્રિધા ચૌધરી
1/5

મુંબઈઃ આશ્રમ એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની બિકિની તસવીરો વાયરલ થઈ છે. આશ્રમ વેબ સીરિઝથી ચર્ચામાં આવી હતી એક્ટ્રેસ. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક્ટ્રેસ બિકિની અંદાજમાં જોવા મળી છે. ત્રિધાનો આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળે છે.
2/5

અભિનેત્રી ત્રિધા ચૌધરીએ બોલ્ડ બિકિની તસવીર શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્રિધાએ પેહલીવાર બોલ્ડ તસવીરો શેર નથી કરી, આ પહેલા પણ ઘણી વાર ત્રિધાએ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
Published at : 03 Jul 2022 04:28 PM (IST)
આગળ જુઓ



















