શોધખોળ કરો
vani kapoor: એક્ટ્રેસ વાણી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
vani kapoor: એક્ટ્રેસ વાણી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
વાણી કપૂર
1/6

બોલીવૂડ અભિનેત્રી વાણી કપૂર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6

આ તસવીરમાં એક્ટ્રેસ વાણી ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ સ્ટનિંગ લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
Published at : 13 Oct 2023 04:57 PM (IST)
આગળ જુઓ




















