શોધખોળ કરો
Adah sharma Pics: અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Adah sharma Pics: અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
અદા શર્મા
1/8

મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
2/8

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી લેતી હોય તેવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અદાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 04 Sep 2022 10:13 PM (IST)
આગળ જુઓ