શોધખોળ કરો
Adah sharma: અદા શર્માનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, શેર કરી હોટ તસવીરો
Adah sharma: અદા શર્માનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, શેર કરી હોટ તસવીરો
અદા શર્મા
1/8

મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્મા બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે.
2/8

એક્ટ્રેસની સોશ્યલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે બોડીકોન ડ્રેસમાં જોવા મળી છે. જે વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Published at : 11 Nov 2022 10:58 PM (IST)
આગળ જુઓ




















