શોધખોળ કરો
Aditi Rao Hydari: અદિતી રાવ હૈદરીનો ગ્લેમરસ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
Aditi Rao Hydari: અદિતી રાવ હૈદરીનો ગ્લેમરસ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
અદિતી રાવ હૈદરી
1/8

એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીનો ખૂબ જ શાનદાર બ્લેક લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/8

બ્લેક લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે સ્ટનિંગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8

અદિતી રાવ હૈદરીની આ સુંદર તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે.
4/8

અદિતી રાવ ફિલ્મ પદ્માવતમાં જોવા મળી હતી. આ ફિલ્મે શાનદાર કમાણી કરી હતી.
5/8

અદિતી બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે.
6/8

અદિતી રાવ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ હાલ તો ચર્ચામાં આવી છે.
7/8

અભિનેત્રીના ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે.
8/8

(તમામ તસવીરો અદિતી ઈન્સ્ટાગ્રામ )
Published at : 02 Oct 2023 11:08 PM (IST)
આગળ જુઓ





















