શોધખોળ કરો

Amyra Dastur PHOTO: રેડ બ્રાલેટમાં અમાયરા દસ્તુરે આપ્યા કિલર પોઝ

Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી ફિલ્મો ઉપરાંત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

અમાયરા દસ્તુર

1/7
7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

2/7
કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.

3/7
અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

4/7
આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.

5/7
જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં અને અમાયરાનું ડેબ્યૂ ખાસ ન રહ્યું. જોકે, અમાયરાએ હાર ન માની અને  મહેનત કરતી રહી.  વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી. અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો.

6/7
અમાયરા બોલીવુડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અમાયરા બોલિવૂડની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

7/7
(All Photos-Instagram)
(All Photos-Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Commonwealth Games 2026:  કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Embed widget