મુંબઇઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અનન્યા પાંડે તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ગહરાઇયાંના કારણે ચર્ચામાં છે.
2/10
અનન્યા પોતાની એક્ટિંગના દમ પર ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે.
3/10
અનન્યાએ સતત અનેક ફિલ્મોની ઓફર મળવા લાગી છે.
4/10
ફિલ્મ સિવાય અનન્યા પોતાની સ્ટાઇલિશ લૂક અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહેતી હોય છે.
5/10
અનન્યા પાંડેએ સ્વિમિંગ પુલમાં પોઝ આપતી કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં અનન્યા પાંડેએ વ્હાઇટ બિકિની પહેરી છે
6/10
અનન્યા પાંડેએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે.
7/10
અનન્યા પાંડેએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે.
8/10
અનન્યા પાણીની અંદર બેસીને એક પછી એક પોઝ આપી રહી છે. અનન્યાએ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ‘જલપરી’.
9/10
આ ફોટોશૂટમાં અનન્યા જલપરી લાગી રહી છે. અનન્યાએ લાઇટ મેકઅપ કર્યો છે.
10/10
અનન્યા પાણીની અંદર બેસીને એક પછી એક પોઝ આપી રહી છે. અનન્યાએ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ‘જલપરી’.અનન્યા સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની સાથે આગામી ફિલ્મ ‘લાઇગર’માં રોમાન્સ કરતી જોવા મળશે.