શોધખોળ કરો
Anjali Arora Photo: અંજલિ અરોરાએ ફરી બતાવી ગ્લેમરસ અદા, લટ્ટુ થયા ફેન્સ
Anjali Arora Photo: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે. 'કચા બદામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
અંજલિ અરોરા
1/6

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.
2/6

રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે.
Published at : 31 Jan 2025 11:28 AM (IST)
આગળ જુઓ





















