શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ અન્વેશી જૈને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
અન્વેશી જૈન
1/5
![અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે લાઈમલાઈટમાં આવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે લાઈમલાઈટમાં આવી હતી.
2/5
![એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરે છે. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરે છે. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
3/5
![અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે હોટ તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે હોટ તસવીરો શેર કરી છે.
4/5
![અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.
5/5
![લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી અન્વેશી જૈન. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી અન્વેશી જૈન. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Jul 2022 10:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)