શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Avneet Kaur Photo: અવનીત કૌરએ પીઠ પર કરાવ્યું ટેટૂ, ફેન્સે તસવીર પર કર્યો કોમેન્ટનો વરસાદ
Avneet Kaur Photo: ટીવીથી લઈને બોલિવૂડમાં ધમાલ મચાવનાર અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે પીઠ પર કરેલા ટેટૂની તસવીરો શેર કરી છે.
![Avneet Kaur Photo: ટીવીથી લઈને બોલિવૂડમાં ધમાલ મચાવનાર અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે પીઠ પર કરેલા ટેટૂની તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/31169699756cdc0b0bb911c8dc432fa31669805749524397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર
1/8
![Avneet Kaur Photo: ટીવીથી લઈને બોલિવૂડમાં ધમાલ મચાવનાર અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે પીઠ પર કરેલા ટેટૂની તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/06e0a8c23830123b49d43bf94041b500e3b35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Avneet Kaur Photo: ટીવીથી લઈને બોલિવૂડમાં ધમાલ મચાવનાર અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે પીઠ પર કરેલા ટેટૂની તસવીરો શેર કરી છે.
2/8
![અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/66f039eb4d616b9033940e377e213a9ed6c37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
3/8
![અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/9f21c7e8cee9647e912bbc151b876a517db87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.
4/8
![ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌરપોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/4970969aa8e1fd23bf5cdb57799f0becf0eb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌરપોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે,
5/8
![અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને લાખો રૂપિયા કમાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/a19f5e57db20f11f2b05706f7066040f8ab84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને લાખો રૂપિયા કમાય છે.
6/8
![આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી લગભગ 1 કરોડની કમાણી કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/a2a829854c5cc7cacf678ff6f1609f1c7284e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી લગભગ 1 કરોડની કમાણી કરે છે.
7/8
![તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/42ab04dd652c1d4cbf4c1bfa9981120395e81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે.
8/8
![અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. (All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/41f3f0680d9dfe2b4c41f9285b98c63e6fede.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. (All Photo Instagram)
Published at : 30 Nov 2022 04:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion