શોધખોળ કરો
Avneet Kaur Photos: અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો
તસવીર અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ
1/5

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. અવનીત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ સાથે અભિનેત્રી બોલિવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર છે.
2/5

અવનીત નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
Published at : 22 May 2022 07:06 PM (IST)
આગળ જુઓ























