શોધખોળ કરો

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'

બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર પોતાના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હવે લાંબા સમય પછી અભિનેત્રી ખૂબ જ સંસ્કારી લુકમાં જોવા મળી છે.

અવનીત કૌર

1/9
બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર  પોતાના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હવે લાંબા સમય પછી અભિનેત્રી ખૂબ જ સંસ્કારી લુકમાં જોવા મળી છે. વાસ્તવમાં અભિનેત્રીએ તાજેતરમાં તેના પરિવાર સાથે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તે 'સંસ્કારી લૂક'માં જોવા મળી હતી.

2/9
અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પોતાના સુંદર ફોટા શેર કર્યા હતા. અભિનેત્રી બ્લેક પ્રિન્ટેડ સૂટમાં જોવા મળી હતી.

3/9
મેચિંગ ઇયરિંગ્સ, કપાળ પર લાલ બિંદી અને માથા પર દુપટ્ટો પહેરેલી આ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફોટાઓમાં અવનીત કૌર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની સામે હાથ જોડીને પોઝ આપતી જોવા મળી હતી.

4/9
તેણીએ પોતાની કારમાંથી એક સેલ્ફી પણ શેર કરી હતી, જેમાં કપાળ પર તિલક દેખાય છે. તેણી ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરેલી જોવા મળી હતી.

5/9
અવનીત તેના પરિવાર સાથે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરવા ગઈ હતી. આ દરમિયાન તેણીએ તેના માતાપિતા સાથે પણ પોઝ આપ્યો હતો.

6/9
બીજા ફોટામાં અવનીત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ફોટો ફ્રેમ મેળવતી જોવા મળી હતી.

7/9
તેણીએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા કરતી પોતાની તસવીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં તે ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી.

8/9
બીજા ફોટામાં અભિનેત્રી બીચ પર પ્રકૃતિનો આનંદ માણતી જોઈ શકાય છે.

9/9
અવનીત આ ફોટાને કેપ્શન આપે છે - 'હર હર મહાદેવ. આજે મારા પરિવાર સાથે એક સુંદર દિવસ વિતાવ્યો. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. હંમેશા અમારા પર આશીર્વાદ વરસાવવા બદલ ભોલેનાથનો આભાર.'

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget