શોધખોળ કરો
Rani chatterjee: જિમ લૂકમાં રાની ચેટર્જીએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
Rani chatterjee: જિમ લૂકમાં રાની ચેટર્જીએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ

રાની ચેટર્જી
1/6

ભોજપૂરી એક્ટ્રેસ રાની ચેટર્જી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. રાની ચેટર્જી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ પણ તેની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવે છે.
2/6

રાની ચેટર્જી હાલમાં તેના હોટ જિમ લૂકને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. રાનીએ કાતિલ અંદાજમાં પોઝ આપતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
3/6

આ તસવીરોમાં રાની ચેટર્જી હોટ જિમ લૂકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
4/6

રાની ચેટર્જી ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. રાનીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રાની ચેટર્જી તેની શાનદાર એક્ટિંગ માટે પણ જાણીતી છે.
5/6

રાની ચેટર્જી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે. અભિનેત્રી પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.
6/6

(તમામ તસવીરો રાની ચેટર્જી- ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Nov 2024 06:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
