શોધખોળ કરો
ભોજપૂરી એક્ટ્રેસ રાની ચેટર્જી તેના હોટ અંદાજને લઈ ચર્ચામાં, જુઓ વાયરલ તસવીરો
ભોજપુરી અભિનેત્રી રાની ચેટરજીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પર રાનીના ઘણા ચાહકો છે જે તેના પર પ્રેમ વરસાવે છે.
ભોજપૂરી એક્ટ્રેસ રાની ચેટર્જી
1/8

ભોજપુરી અભિનેત્રી રાની ચેટરજીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પર રાનીના ઘણા ચાહકો છે જે તેના પર પ્રેમ વરસાવે છે.
2/8

રાની ચેટર્જી પણ પોતાની લેટેસ્ટ પોસ્ટથી ચાહકોનું દિલ જીતી લે છે. દરરોજ એક્ટ્રેસ નવા લૂકમાં સ્પોટ થાય છે.
3/8

રાની ચેટર્જી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. રાની ચેટર્જીની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/8

ચાહકો પણ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. રાની ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે.
5/8

રાની ચેટર્જીનો જિમ લૂક પણ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ જિમ લૂકની તસવીરો પોસ્ટ કરે છે.
6/8

રાની ચેટર્જીની જિમ લૂકની તસવીરો જોરદાર વાયરલ થાય છે
7/8

અભિનેત્રી તેની ફિલ્મોના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત રહે છે.
8/8

(તમામ તસવીરો રાની- ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 May 2024 04:56 PM (IST)
આગળ જુઓ





















