શોધખોળ કરો
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીનો બોલ્ડ જિમ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
તસવીર રાની ચેટર્જી ઈન્સ્ટાગ્રામ
1/6

મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ જિમ લૂકને લઈ ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર જિમ લૂકની હોટ તસવીરો શેર કરી છે.
2/6

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. રાની ચેટર્જીએ અલગ અલગ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
Published at : 11 Jun 2022 04:44 PM (IST)
આગળ જુઓ




















