શોધખોળ કરો
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીનો કાતિલ જિમ લૂક, જુઓ વાયરલ તસવીરો
તસવીર રાની ચેટર્જી ઈન્સ્ટાગ્રામ
1/6
![મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી હાલમાં વાયરલ તસવીરોને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ જિમ લૂકના કારણે ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટ શેર કર્યું છે. અભિનેત્રી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી હાલમાં વાયરલ તસવીરોને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ જિમ લૂકના કારણે ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટ શેર કર્યું છે. અભિનેત્રી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
2/6
![એક્ટ્રેસ જિમ લૂક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ જિમ લૂક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી.
3/6
![ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જીએ અલગ અલગ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જીએ અલગ અલગ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
4/6
![રાણીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાણીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે.
5/6
![રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.
6/6
![ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે. ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે. (તમામ તસવીરો રાણી ચેટર્જી ઇન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે. ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે. (તમામ તસવીરો રાણી ચેટર્જી ઇન્સ્ટાગ્રામ)
Published at : 22 Apr 2022 05:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)