ભોજપુરી (Bhojpuri) એક્ટ્રેસ આમ્રપાલી દુબે(Amrapali Dubey) દરેક દર્શકોના દિલો ઉપર રાજ કરે છે. આમ્રપાલી દૂબે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. આમ્રપાલીના બોલ્ડ લૂકની તસવીરો વાયરલ થાય છે.
2/5
ટીવી સીરિયલ(TV Serial) પલકો કી છાવ મેં (Palko ki Chhav Me) સીરિયલથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. ટીવી પછી આમ્રપાલીએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.
3/5
તેણે વર્ષ 2014માં ફિલ્મ ‘નિરહુઆ રિક્શાવાલા’થી ભોજપુરી સિનેમામાં એન્ટ્રી કરી હતી.
4/5
તેની પહેલી ફિલ્મ સુપર ડુપર હીટ રહી હતી. આમ્રપાલી દુબેએ આ ફિલ્મથી દર્શકોના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી હતી.
5/5
આમ્રપાલી પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.