શોધખોળ કરો

Nitibha kaul: બિગ બોસ ફેમ નિતિભા કૌલનો બિકિનીમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, જુઓ તસવીરો

નિતિભા કૌલ

1/8
ગૂગલ ગર્લ નીતિભા કૌલ આ દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ દરરોજ બિકિનીમાં નવી તસવીરો શેર કરી રહી છે. ચાહકો પણ નિતિભા કૌલની હોટ અને બોલ્ડ બિકિની તસવીરોને લાઈક કરી રહ્યા છે.

2/8
નીતિભાએ  પોતાની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.  નિતિભા કૌલ એકદમ બોલ્ડ અને હોટ આઉટફિટ્સ પહેરીને લેટેસ્ટ તસવીરોમાં બોલ્ડ લાગી રહી છે.  નીતિભા કૌલ બિકીની લુકમાં તેના આકર્ષક કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

3/8
નીતિભા કૌલ પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

4/8
નિતિભા પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નીતિભા કૌલને ખાવાનું અને વેકેશન સેલિબ્રેટ કરવાનો ખૂબ શોખ છે.  ગ્લેમરસ લુકમાં જોવા મળે છે નિતિભા કૌલ.  નિતિભા કૌલ બિગ બોસ 10માં આવ્યા બાદ ફેમસ થઈ હતી.

5/8
નિતિભા કૌલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં રહે છે. નિતિભા પહેલાં કરતાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે. નિતિભા નાના પડદા પર પોતાની અદાઓથી લોકોને દિવના બનાવી ચુકી છે.

6/8
નિતિભા કૌલ પોતાના શાનદાર ફોટોથી ફેન્સના હોશ ઉડાવે છે. નિતિભા બિગ બોસ 10માં જોવા મળી હતી. નિતિભા કૌલે દિલ્હી યુનિ.માં બિઝનેસ સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

7/8
નિતિભા મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લઈ ચુકી છે. નિતિભાએ ગૂલગ માર્કેટિંગમાં પણ કામ કર્યું હતું.

8/8
(તમામ તસવીરો નિતિભા  ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો નિતિભા ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી,  સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300  પોઇન્ટ  ઉછળ્યો

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Embed widget