શોધખોળ કરો
Bipasha Basu Vacation: પતિ કરણસિંહ ગ્રોવર સાથે પૂલમાં જોવા મળી બિપાશા બસુ, ગોવા ટ્રિપની તસવીરો વાયરલ
Bipasha Basu Vacation: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેની ગોવા ટ્રીપની તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે તેના પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેની ગોવા ટ્રીપની તસવીરો શેર કરી છે
1/6

Bipasha Basu Vacation: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેની ગોવા ટ્રીપની તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે તેના પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના અંગત જીવન સાથે સંબંધિત અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં તેણે ચાહકોને તેની ગોવા ટ્રીપની એક ઝલક બતાવી છે.
2/6

બિપાશા ગોવામાં પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે મસ્તી કરતી જોવા મળે છે. બિપાશાએ સ્વિમિંગ પુલમાં એન્જોય કર્યું હતુ.
Published at : 05 May 2025 01:56 PM (IST)
આગળ જુઓ





















