શોધખોળ કરો
10 વર્ષ સુધી આ સ્ટારને કર્યો ડેટ, બે વખત ડિવોર્સ લઇ ચૂકેલા એક્ટર સાથે બિપાશાએ કર્યા લગ્ન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ લગ્ન પછી એક્ટિંગને અલવિદા કહી દીધું. જ્યારે તેમનું કરિયર પીક પર હતું ત્યારે ઘણી અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
બિપાશા બાસુ
1/9

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ લગ્ન પછી એક્ટિંગને અલવિદા કહી દીધું. જ્યારે તેમનું કરિયર પીક પર હતું ત્યારે ઘણી અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
2/9

હિન્દીની સાથે આ અભિનેત્રીએ તમિલ, તેલુગુ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની ફિલ્મી કારકિર્દીમાં અભિનેત્રીએ અક્ષય કુમાર, જોન અબ્રાહમ, બોબી દેઓલ, ડીનો મોરિયા અને કરણ સિંહ ગ્રોવર જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું અને ઇન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી.
Published at : 30 Apr 2024 07:47 PM (IST)
આગળ જુઓ