TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં હવે તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.
2/5
નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. જેમાં તે વ્હાઈટ અને બ્લુ કલરનો ડ્રેસ પહેરેલ જોવા મળે છે.
3/5
નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા બાદ પણ અભિનેત્રીએ તેની અદભૂત ફિટનેસ જાળવી રાખી છે.તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે, જે સુંદરતામાં વધારો કરી રહી છે.
4/5
નુસરતે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કાનમાં મોટી બુટ્ટી અને ખુલ્લા વાળ લગાવ્યા છે, સાથે જ તે નો મૉકઅપમાં પણ જોવા મળી રહી છે.
5/5
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ લેટેસ્ટ ફોટામાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેમના ફેન્સે કોમેન્ટ કરતા કહ્યું કે, કોઈ AC ચાલું કરી દો. (photo-instagram)