શોધખોળ કરો
Chitrangada Singh Pics: સાડીમાં ચિત્રાંગદા સિંહનો જોવા મળ્યો આગવો ઠાઠ
Chitrangada Singh Pics: આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેની દેશી સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન ચિત્રાંગદા સિંહની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
ચિત્રાંગદા સિંહ
1/7

ચિત્રાંગદા સિંહે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.
2/7

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ સાડીમાં સુંદર લાગી રહી છે.
Published at : 16 May 2025 02:39 PM (IST)
આગળ જુઓ





















