એશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને પોતાના બોલ્ડ લૂકને કારણે માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે થોડા સમય પહેલા અભિનેત્રીએ બ્લુ બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો હતો.
2/7
બિકીની ફોટોમાં ઈશા તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઈશા તેના ફોટોઝને લઈને ઘણી વખત ટ્રોલર્સના નિશાના પર પણ આવી ચુકી છે.
3/7
ઈશાનો બિકીની અવતાર તેના ચાહકોનું ખૂબ જ ધ્યાન આકર્ષિત કરે છે. ઈશાના ચાહકોની યાદી ઘણી લાંબી છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેની લાંબી ફેન ફોલોઈંગ છે.
4/7
એશા ગુપ્તા બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ 3'થી દર્શકોનું ઘણું ધ્યાન ખેંચી રહી છે. આ વેબ સિરીઝમાં તેના પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે.
5/7
image 4ઈશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફોટા અને વિડિયો શેર કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.
6/7
ઈશા આ પહેલા પણ બિકીની ફોટો શેર કરી ચૂકી છે. ચાહકોને પણ તેનો બિકીની અવતાર ઘણો પસંદ આવે છે.(All Photos-Instagram)