શોધખોળ કરો
મિત્રો સાથે તૂર્કીમાં એન્જોય કરી રહી છે સારા અલી ખાન, જુઓ તસવીરો
સારા અલી ખાન
1/6

સારા અલી ખાનની ગણતરી બિદાસ્ત અભિનેત્રી તરીકે થાય છે. તેમને ખુલીને જિંદગી જીવવી પસંદ છે.
2/6

સારાને હરવા ફરવાનો ખુબ શોખ છે. હાલમાં સારા પોતાના મિત્રો સાથે તૂર્કીમાં એન્જોય કરી રહી છે.
Published at : 29 May 2022 03:02 PM (IST)
આગળ જુઓ




















