ટીવી એક્ટ્રેસ શમા સિકંદર ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી જોવા મળે છે.
2/6
આ તસવીરોને કારણે તે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ શમાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/6
આ તસવીરોમાં શમા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
4/6
શમા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ ઈનસ્ટાગ્રામ પર અલગ-અલગ અંદાજમાં તસવીરો શેર કરી છે.
5/6
બ્લુ બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી
6/6
શમા પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સનું દિલ જીતી લે છે (All Photos-Instagram)