શોધખોળ કરો

Sharvari Wagh Photo: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનમાં શર્વરી વાઘનો જોવા મળ્યો ક્લાસી અંદાજ

Sharvari Wagh Photo: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનના બીજા દિવસે ફિલ્મી દુનિયાના સ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખથી લઈને દીપિકા, પ્રિયંકા અને શર્વરીએ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી.

શર્વરી વાઘ

1/8
Sharvari Wagh Photo:  નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનના બીજા દિવસે ફિલ્મી દુનિયાના સ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈને દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, શર્વરી વાઘેએ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. જ્યારે NMACC ના લોન્ચિંગ વખતે Zendaya, Gigi Hadid થી Penelope Cruz સુધીની હોલીવુડની હસ્તીઓ હાજર રહી હતી.

2/8
જ્યારે NMACC ના લોન્ચિંગ વખતે ઝેન્ડયા, ગીગી હદીદથી પેનલોપ ક્રુઝ સુધીની હોલીવુડની હસ્તીઓએ હાજર રહી હતી.

3/8
NMACC ગાલામાં આ સ્ટાર્સનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. જાન્હવી કપૂરથી લઈને આલિયા ભટ્ટ, કૃતિ સેનન, કાજોલ સુધીની મોટાભાગની અભિનેત્રીઓ ડિઝાઈનરના ભારે ભરતકામવાળા પોશાક પહેરેલી જોવા મળી હતી. સાથે જ આ ગાલા ઈવેન્ટમાં સામેલ શર્વરી વાઘ એકદમ અલગ અંદાજમાં જોવા મળી.

4/8
શર્વરી વાઘે અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી રફલ્ડ ટ્યૂલે સાડી પસંદ કરી હતી.

5/8
બીજી તરફ શર્વરી આ સાડી અને પર્લ બ્લાઉઝમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.

6/8
શર્વરીએ સોશિયલ મીડિયા પર તેના લુકની તસવીરો પણ શેર કરી છે.

7/8
શરવરી હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.

8/8
અભિનેત્રી શર્વરી વાઘે ગયા વર્ષે બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ગત રોજ તે મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget