બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની અત્યાર સુધીની કારકિર્દીમાં અભિનય કરતાં તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહી છે. ઘણીવાર તેનો સિઝલિંગ લુક લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
2/6
અભિનેત્રી લગભગ દરરોજ તેના ડ્રેસ અને ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે.
3/6
ઉર્વશીએ ફરી એકવાર પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે, આ નવી તસવીરો પરથી લોકો નજર નથી હટાવી શકતા.
4/6
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં ઉર્વશી ચમકદાર સિલ્વર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
5/6
પોતાના લુકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.
6/6
ઉર્વશી કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી. આ લુકમાં ઉર્વશી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.(All Photos-Instagram)