શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
ગોવામાં એન્જોય કરી રહી છે તબ્બુ, બીચ કિનારે આપ્યા પોઝ
બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ 51 વર્ષની ઉંમરમાં પણ એટલી સુંદર લાગે છે કે દર્શકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ 51 વર્ષની ઉંમરમાં પણ એટલી સુંદર લાગે છે કે દર્શકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
2/8

તબ્બુ માત્ર એક શાનદાર અભિનેત્રી જ નથી પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમે તેની સ્ટાઈલની ઝલક જોઈ શકો છો.
3/8

તબ્બુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તબ્બુએ તેના કેટલાક ફોટો શેર કર્યા છે જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
4/8

આ ફોટોઝમાં તબ્બુ બીચ પર એક ગાર્ડનમાં બેઠી છે અને અલગ-અલગ પોઝ આપી રહી છે.
5/8

અભિનેત્રીએ ક્રીમ રંગનો કોટન વન પીસ ડ્રેસ પહેર્યો છે જેમાં અભિનેત્રી તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
6/8

અભિનેત્રીએ આ ફોટાઓ સાથે કોઈ કેપ્શન નથી લખ્યું, પરંતુ #goaisalwaysgood હેશટેગનો ઉપયોગ કરીને તેણીએ તેના ચાહકોને કહ્યું છે કે તે ગોવામાં એન્જોય કરી રહી છે
7/8

શિલ્પા શેટ્ટી, રકુલ પ્રીત સિંહ, મનીષા કોઈરાલા સહિતના સેલેબ્સે તબ્બુના ફોટા પર કોમેન્ટ કરી હતી. અભિનેત્રી હાલમાં જ અજય દેવગન સાથે ફિલ્મ 'ભોલા'માં જોવા મળી હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 12 Jun 2023 02:44 PM (IST)
આગળ જુઓ
Advertisement





















