શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Urfi Javed નો બિકિની અંદાજ સોશિયલ મીડિયામાં લગાવે છે આગ, જુઓ તસવીરો
1/5
![ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. ઉર્ફીની બિકિની તસવીરો વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. ઉર્ફીની બિકિની તસવીરો વાયરલ થઈ છે.
2/5
![ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના બિકિની લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના બિકિની લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
3/5
![નવી તસવીરોમાં ઉર્ફી બિકિનીમાં જોવા મળી રહી છે.ઉર્ફી પોતાના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નવી તસવીરોમાં ઉર્ફી બિકિનીમાં જોવા મળી રહી છે.ઉર્ફી પોતાના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
4/5
![ઉર્ફીના આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ ઉર્ફીના લૂકને પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉર્ફીના આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ ઉર્ફીના લૂકને પસંદ કરી રહ્યા છે.
5/5
![અભિનેત્રી ઉર્ફી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી ઉર્ફી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
Published at : 20 Mar 2022 05:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)