શોધખોળ કરો
Urfi Javed Photos : રેડ બેકલેસ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ઉર્ફીએ આપ્યા હોટ પોઝ
ઉર્ફી જાવેદ
1/5

ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.
2/5

હવે તાજેતરમાં, ઉર્ફીએ લાલ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને અરીસા સામે હોટ પોઝ આપ્યા હતા. ઉર્ફીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ આ ફોટા શેર કર્યા છે.
Published at : 10 Jun 2022 10:46 PM (IST)
આગળ જુઓ





















