શોધખોળ કરો

વન નાઇટ સ્ટેન્ડ કરી ચૂક્યા છે આ બોલિવૂડ સ્ટાર્સ, લિસ્ટમાં અનેક દિગ્ગજના નામ સામેલ

હાલમાં જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ અભિનેતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે સલમાનના વન નાઈટ સ્ટેન્ડથી કંટાળી ગઈ હતી.

Source : Instagram

1/7
બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. હાલમાં જ તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ અભિનેતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે સલમાનના વન નાઈટ સ્ટેન્ડથી કંટાળી ગઈ હતી. તેથી જ તેઓનું બ્રેકઅપ થઇ ગયું હતું. જો કે આ પહેલા પણ ઘણા સ્ટાર્સ વન નાઈટ સ્ટેન્ડની વાતને ખુલ્લેઆમ સ્વીકારી ચુક્યા છે.

2/7
રણવીર સિંહ - આ લિસ્ટમાં સૌથી પહેલું નામ બોલિવૂડ એક્ટર રણવીર સિંહનું છે. જેણે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં કબૂલાત કરી હતી કે લગ્ન પહેલા તે વન નાઈટ સ્ટેન્ડ કરી ચૂક્યો છે

3/7
રણવીર સિંહે અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે. બંને તાજેતરમાં એક દીકરીના માતા-પિતા બન્યા છે. જેનું નામ તેણે દુઆ રાખ્યું છે.

4/7
ફેમસ કોમેડિયન અને ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેકે પણ એક ટીવી શોમાં આ વન નાઈટ સ્ટેન્ડ વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું હતું કે આ પછી જ તેનું દિલ કાશ્મીરા શાહ પર આવ્યું હતું.

5/7
અભિનેત્રી સની લિયોનનું નામ પણ આ લિસ્ટમાં છે. અભિનેત્રીએ ટીવી પર તેના વન નાઈટ સ્ટેન્ડ વિશે કબૂલાત કરી હતી.

6/7
શર્લિન ચોપરા- પોતાના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર પોપ્યુલર થયેલી એક્ટ્રેસ શર્લિન ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં છે. તેણીએ તેના વન નાઈટ સ્ટેન્ડ વિશે ખુલ્લેઆમ કબૂલાત પણ કરી છે.

7/7
ઈમરાન હાશ્મી - બોલિવૂડના સીરિયલ કિસર ઈમરાન હાશ્મીનું નામ પણ આ લિસ્ટમાં છે. અભિનેતાએ તેના એક ઇન્ટરવ્યુમાં વન નાઇટ સ્ટેન્ડ વિશે પણ કબૂલ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન હાશ્મી છેલ્લે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો. જેમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી,  મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત,  15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો  MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો  ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget