શોધખોળ કરો
વ્હાઈટ કલરના ડ્રેસમાં ચેતના પાંડેનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
વ્હાઈટ કલરના ડ્રેસમાં ચેતના પાંડેનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
એક્ટ્રેસ ચેતના પાંડે
1/8

અભિનેત્રી ચેતના પાંડે પોતાના હોટ અંદાજના કારણે ચાહકોના દિલમાં રાજ કરે છે. એક્ટ્રેસની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ લેટેસ્ટ તસવીરોમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.
2/8

વ્હાઈટ કલરના ડ્રેસમાં ચેતના પાંડેએ ખૂબ જ બોલ્ડ અને હોટ પોઝ આપ્યા છે.
Published at : 13 Mar 2023 07:21 PM (IST)
આગળ જુઓ




















