શોધખોળ કરો
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening Pics: એક્ટર વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુની સિરિઝ 'સિટાડેલ હની બન્ની'નું સ્ક્રીનિંગ સાંજે મુંબઈમાં યોજાયું હતું.જેમાં સીરિઝની ટીમ સિવાય ઘણા મોટા સ્ટાર્સે સામેલ થયા હતા.
ફોટોઃ abp live
1/9

આ સ્ક્રિનિંગમાં સીરિઝ 'સિટાડેલ: હની બન્ની'ના હીરો વરુણ ધવનનો આકર્ષક લુક જોવા મળ્યો હતો. તેણે બ્લેક સૂટ પહેર્યો હતો.
2/9

'સિટાડેલઃ હની બન્ની'ની સ્ક્રીનિંગમાં બોલિવૂડના ફેમસ એક્ટર શાહિદ કપૂરે પણ હાજરી આપી હતી. જે આ દરમિયાન બ્લેક લુકમાં જોવા મળી હતી.
Published at : 05 Nov 2024 02:14 PM (IST)
આગળ જુઓ





















