શોધખોળ કરો
Daisy shah: શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ડેઝી શાહનો ખતરો કે ખિલાડીના ફિનાલેમાં બોલ્ડ અંદાજ
Daisy shah: શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ડેઝી શાહનો ખતરો કે ખિલાડીના ફિનાલેમાં બોલ્ડ અંદાજ
ડેઝી શાહ
1/8

ખતરો કે ખિલાડીના શૂટિંગમાં ડેઝી શાહનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો.
2/8

ખતરોં કે ખિલાડી 13નું ફિનાલે મુંબઈમાં જ શૂટ કરવામાં આવ્યું છે. જેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
Published at : 02 Oct 2023 11:24 PM (IST)
આગળ જુઓ