શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jane Dipika Garrett Photo: મરુન આઉટફીટમાં રેમ્પ પર ઉતરી દીપિકાએ મચાવી ધમાલ
Jane Dipika Garrett Photo: જેન દીપિકા ગેરેટએ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
![Jane Dipika Garrett Photo: જેન દીપિકા ગેરેટએ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/36d4ccc06bccc6e26fdb4d790cb179471714065572077397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેન દીપિકા ગેરેટ
1/7
![Jane Dipika Garrett Photo: જેન દીપિકા ગેરેટએ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/18e111c0c50b56b5c3a57bc9b2775e4a19100.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jane Dipika Garrett Photo: જેન દીપિકા ગેરેટએ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/7
![દર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/1c083428df81299f4c78410885d2d4fe657a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.
3/7
![જોકે, આ શોની વિજેતા નેપાળની પ્લસ સાઈઝ મોડલ જેન દીપિકા ગેરેટ હતી. તેણે મિસ યુનિવર્સમાં સ્પર્ધક બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/6adeea88827a8692ec9e4958b4b1494ac00c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, આ શોની વિજેતા નેપાળની પ્લસ સાઈઝ મોડલ જેન દીપિકા ગેરેટ હતી. તેણે મિસ યુનિવર્સમાં સ્પર્ધક બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
4/7
![તે મિસ નેપાળ રહી ચૂકી છે. જેન આ પ્રખ્યાત સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/82c8bd4b73c608a11c8981b3ca517421f7c20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે મિસ નેપાળ રહી ચૂકી છે. જેન આ પ્રખ્યાત સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી.
5/7
![આ સાથે તેણે બોડી સાઈઝ, બોડી પોઝિટીવીટી અને અક્સેષ્ટબિલટી સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/adeb8a36fa296da563a6b829549f5663bb349.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે તેણે બોડી સાઈઝ, બોડી પોઝિટીવીટી અને અક્સેષ્ટબિલટી સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા છે.
6/7
![મિસ યુનિવર્સ 2023 ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું જોરથી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. તેમનો આત્મવિશ્વાસ અને શૈલી જોવા લાયક હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/45fcf0e3488ec86b27f5f663b858be5abbf5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિસ યુનિવર્સ 2023 ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું જોરથી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. તેમનો આત્મવિશ્વાસ અને શૈલી જોવા લાયક હતી.
7/7
![જેન દીપિકા ગેરેટ નેપાળની એક મોડલ છે. મોડેલિંગની સાથે તે નર્સ અને બિઝનેસ ડેવલપર તરીકે પણ કામ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/2f56f52578b0bd5a9c11e3693f8eb7a481e3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેન દીપિકા ગેરેટ નેપાળની એક મોડલ છે. મોડેલિંગની સાથે તે નર્સ અને બિઝનેસ ડેવલપર તરીકે પણ કામ કરે છે.
Published at : 25 Apr 2024 10:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)