શોધખોળ કરો
Actress Divyangana : દિવ્યાંગના જૈનનો બોલ્ડ બિકિની અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Actress Divyangana : દિવ્યાંગના જૈનનો બોલ્ડ બિકિની અંદાજ વાયરલ, જુઓ તસવીરો
![Actress Divyangana : દિવ્યાંગના જૈનનો બોલ્ડ બિકિની અંદાજ વાયરલ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/fe3322cf0201c074b2a8fce9544c2bae170680271040578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ દિવ્યાંગના
1/6
![બોલીવૂડ એક્ટ્રેસ દિવ્યાંગના જૈન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દિવ્યાંગનાના ચાહકો તેની હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/45cfc12bb8a4575aee68aedb3b2b260813ec7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ એક્ટ્રેસ દિવ્યાંગના જૈન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દિવ્યાંગનાના ચાહકો તેની હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
2/6
![અભિનેત્રીનો હોટ બિકિની લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/929a591cebf968c1f7e9154733cf6f67a72be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીનો હોટ બિકિની લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
3/6
![બિકિની લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે. દિવ્યાંગના હોટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/08a65c4a26acbc15a4e2629004bca5fa17e3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિકિની લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે. દિવ્યાંગના હોટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
4/6
![દિવ્યાંગના એક જાણીતી ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સિરિયલ 'ગંગા'થી ચર્ચામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/684ffdc292d463a6406290f55ac8ddbeb931b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંગના એક જાણીતી ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સિરિયલ 'ગંગા'થી ચર્ચામાં આવી હતી.
5/6
![નાના પડદા પર ખૂબ જ પરંપરાગત અંદાજમાં જોવા મળતી દિવ્યાંગના જૈન વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/2dc7e8504824c4486bdd668ff84467aefb836.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાના પડદા પર ખૂબ જ પરંપરાગત અંદાજમાં જોવા મળતી દિવ્યાંગના જૈન વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.
6/6
![દિવ્યાંગના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયોથી ચાહકોને દંગ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/f4e9cf71fc9f52510a852e77769ed6a31a94b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંગના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયોથી ચાહકોને દંગ કરતી રહે છે.
Published at : 01 Feb 2024 09:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)