શોધખોળ કરો
Elli Avram PHOTO: એલી અવરામની બોલ્ડ તસવીરોએ વધાર્યો તાપમાનનો પારો
Elli Avram PHOTO: એલી અવરામ મૂળ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી છે. જો કે તેણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
એલી અવરામ
1/6

એલી વર્ષ 2013માં ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'માં ભાગ લીધા બાદ ચર્ચામાં આવી હતી.
2/6

આ પછી તેણે બીજા ઘણા ટીવી શોમાં ભાગ લીધો. ત્યારબાદ તેને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી.
Published at : 26 Feb 2025 11:59 PM (IST)
આગળ જુઓ




















