શોધખોળ કરો
Elnaaz Norouzi: એક્ટ્રેસ એલનાઝે સિલ્વર આઉટફિટમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Elnaaz Norouzi: એક્ટ્રેસ એલનાઝે સિલ્વર આઉટફિટમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો

એક્ટ્રેસ એલનાઝ
1/6

બોલીવૂડ એક્ટ્રેસ એલનાઝ નોરાજીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ સિલ્વર કલરના આઉટફિટમાં જોવા મળી હતી.
2/6

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. એલનાઝે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.
3/6

નવા લૂકમાં એલનાઝ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપી ચાહકોને દિવાના બનાવ્યા છે.
4/6

એલનાઝ હેલો ચાર્લી ફિલ્મમાં જોવા મળી હતી. અભિનેત્રએ ઘણા ફિલ્મોમાં અભિનય કર્યો છે.
5/6

ચાહકો હાલ તો એક્ટ્રેસના નવા લૂકની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6/6

(તમામ તસવીરો એલનાઝ-ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Jan 2024 10:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
