શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Esha gupta: ઈશા ગુપ્તાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરોમાં હોટ ફિગર જોઈ ચાહકો દંગ
Esha gupta: ઈશા ગુપ્તાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરોમાં હોટ ફિગર જોઈ ચાહકો દંગ
![Esha gupta: ઈશા ગુપ્તાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરોમાં હોટ ફિગર જોઈ ચાહકો દંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/aa96d2e716f8034f6444b368c56709b9168719435644678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા ગુપ્તા
1/7
![બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેણે 'આશ્રમ 3'માં પોતાની જોરદાર એક્ટિંગથી લોકોને પોતાની સુંદરતાના દિવાના બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/c08fe40c5083599b94107c13df53e9ecc13d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેણે 'આશ્રમ 3'માં પોતાની જોરદાર એક્ટિંગથી લોકોને પોતાની સુંદરતાના દિવાના બનાવ્યા હતા.
2/7
![તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેમાં તેની ફિટનેસએ લોકોને દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/4fab2f70c0ae323d4d52e8e04e18b9afa9244.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેમાં તેની ફિટનેસએ લોકોને દિવાના બનાવી રહી છે.
3/7
![અભિનેત્રી હંમેશા પોતાના દરેક લુકથી ફેન્સને ચોંકાવી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/3886fdd3f46b787733c35c9fc0a997456c07a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી હંમેશા પોતાના દરેક લુકથી ફેન્સને ચોંકાવી દે છે.
4/7
!['આશ્રમ' વેબ સિરીઝમાં 'સોનિયા'ની ભૂમિકા ભજવીને લોકોનું દિલ જીતનારી અભિનેત્રી ઈશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/73c67c537ea62fc350c06bf08e78e37b239dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'આશ્રમ' વેબ સિરીઝમાં 'સોનિયા'ની ભૂમિકા ભજવીને લોકોનું દિલ જીતનારી અભિનેત્રી ઈશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
5/7
![આ તસવીરોમાં તેણે યલ્લો ક્રિસ્ટલ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/7e184cb8cf07e6cae6c69269578ad257cd0c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેણે યલ્લો ક્રિસ્ટલ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
6/7
![જણાવી દઈએ કે 37 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિટનેસ જાળવી રાખી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/68b65a51b81a51a0e80bb0ba4b80d021bc057.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે 37 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિટનેસ જાળવી રાખી છે.
7/7
![એક્ટ્રેસના ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/2946c1ba6ba0f7883d86c199a4aa35035e9dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસના ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે.
Published at : 19 Jun 2023 10:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)